Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: લખુ છુ કેમ કે કલમ નો સાથ છે
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, July 9, 2014

લખુ છુ કેમ કે કલમ નો સાથ છે

લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,
મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.
કવીતાઓ તો લખવી ગમે મન,
પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.
શેરો શાયરી શોખ નહોતા માર,
પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.
જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies