Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ગુજરાતી સુવિચારો
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

ગુજરાતી સુવિચારો




કીડી તળાવ માં પડે ત્યારે
       માછલી કીડી ને ખાય છે.
                 અને
      જયારે તળાવ સુકાય ત્યારે
       માછલી કીડી ને ખાય છે.  

મોરલ : "મોકો સૌને મળે છે બસ
         સમય ની રાહ જોવી પડે છે..."
-----------------
તમારી કમજોરી ફક્ત એવા લોકોને
કહો કે જે તમારી જોડે અડીખમ ઉભા રહે

"કારણકે સબંધમાં વિશ્વાસ અને
મોબાઈલ માં નેટવર્ક ના હોય,
ત્યારે લોકો 'GAME(ગેમ)'
રમવાનું શરૂ કરી દે છે"
-------------------------------------
કોઈને સારું કહેવામાં મજા આવે છે.
તો કોઈ ને સારું કહેડાવવામાં મજા આવે હે,
પણ કીધા વગર બધું સમજી જાય,
એની સાથે જીવવામાં માંજ મજા આવે છે,
-----------------------
દુનિયા મને શું આપશે
એમ વિચારનારા મેનેજર બને છે
અને
    દુનિયા ને હું શું આપું છુ
  એમ કહેનારા લીડર બને છે.
-------------------------------
"સબંધો ની માયાજાળ માં
   એક સબંધ લીમડા જેવો રાખો.
 શિખામણ કડવી આપે પણ
   તકલીફમાં ઠંડો છાયડો પણ આપે."
--------------------------------------------
કોઈ ના પર ભરોશો કરવો એ સારી વાત છે..
પણ એટલો પણ ભરોશો ના કરશો કે
ક્યારેક એ તમારો ભરોશો તોડે ત્યારે દુખ થાય..

----------------------------
જિંદગી Whatsapp ના
"Last Seen" જેવી છે.

બધાએ પોતાની છુપાવી છે અને
બીજાની જોવી છે...

---------------------------
   વિશ્વાસ વગર નો સબંધ
  પેટ્રોલ વગર ની ગાડી જેવું છે..
  તમે એમાં બેસી શકો છો
પણ ક્યાય જઈ નથી શકતા....

------------------------
માં-બાપ ની મિલકત માં
  બધા ભાગ પાડતા હોય છે.
પણ તેમની સેવા કરવામાં માં
  ક્યારેય ભાગ પાડતા નથી..

 -------------------------------
જીવન જીવવું હોય તો ફોટોગ્રાફર જેવું જીવજો
  સારું કેમેરા કેદ કરી લેવું બાકી છોડી દેવું,
   જેથી ખોટું જીવનમાં ભરાઈ ન જાય,
     અને ક્યારેય તકલીફ ન આવે.


------------------------
  આળસ થી કટાઈ જવા કરતા
મહેનત થી ઘસાઈ જવું વધારે સારું…

 -----------------------
 જેના વિષે નથી કરી શકાતી કશી આગાહી તે બીજુ કાંઈ નહી પણ માણસ જાત છે.
લોકોને બીજુ કશુ ન આવડે તો ચાલશે, પણ બહાના કાઢતા તો આવડતું જ હોય છે.

------------------
સાચો દોસ્ત ફૂલ ની જેવો હોય છે
જેને આપડે તોડી પણ નથી શકતા
અને છોડી પણ નથી શકતા...
તોડી નાખીએ તો મુરઝાઈ જશે.
અને છોડી દઈએ તો બીજું કોઈ લઇ જશે.

-------------------------
સમય એક દિવસ સરસ મજાનો આવશે.....
તમને શોધતો એ છાનોમાનો આવશે....
દુનિયા ની 'કીર્તિ' જોઇને 'ઈર્ષા' ના કરશો દોસ્તો....
એક દિવસ "આપડો" પણ આવશે.
   ----------------------------
સારું ગીત હોય તો
૫ મિનીટ આનંદ માં જાય,
સારી ફિલ્મ હોય તો
૩ કલાક આનંદ માં જાય,
સારી કોલેજ હોય તો
૪ વર્ષ આનંદ માં જાય,
પરંતુ
તમારા જેવા મિત્રો નાસરસ સુમેળભર્યા સબંધ હોય તો
આખી જિંદગી આનંદ માં જાય.
------------------------------
દુનિયામાં એવુ કોઇ નથી જે તમારા દુ:ખને ઓછુ કરી શકે, તો પછી બીજા માટે આપણા સ્મિતને શા માટે ગુમાવીએ...
  -------------------------------


બીજા કોઈ ના અભિપ્રાય થી કોઈ વ્યક્તિ વિષે સારા-ખરાબ ની ધારણા બાંધી શકાય નહિ..!
તે વ્યક્તિ આપડા માટે ખરાબ હોય શકે છે પણ બીજા માટે સારી પણ હોઈ શકે છે..
જેમ સુરજ બરફ ને પીગળાવે છે પણ માટી ને પણ કઠણ બનાવે છે..
 -------------------------------

દરેક મનુષ્ય માં ખામી હોય છે..
જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે છે.
જેમ આપડે ખામીથી ભરેલા છીએ તોય આપડી જાતને પ્રેમ કરીએ છીએ.
તેમ આપડા દરેક મિત્ર ને પ્રેમ કરવો જોઈએ.....
-------------------------------

પ્રેમ ની લઢાઈ માં જેને પ્રેમ સૌથી વધારે હોય તેજ તેના પ્રેમ ના લીધે પ્રેમ માં હારી જાય છે..
 -------------------------------

નજર એમને જોવા માંગે તો એમાં આંખો ની શું ભૂલ.?
દર વખત સુગંધ એમની આવે તો એમાં શ્વાસ ની શું ભૂલ.?
સપના ક્યારેય પૂછીને નથી આવતા.
પણ સપના હમેશા એમના જ આવે તો એમાં રાત ની શું ભૂલ?
 -------------------------------

સાચી જિંદગી જીવવાના ૨ સરળ રસ્તા...
૧) આપણને જે ગમે છે તેને મેળવવા માટે સખ્ત મહેનત કરો..
૨) આપડી પાસે જે કઈ પણ પ્રાપ્ત છે એના થી જ ખુશ રહો...
 -------------------------------

ભેગા થવું એ શરુઆત છે..
ભેગા રહેવું એ પ્રગતી છે..
પરંતુ ભેગા મળી ને કામ કરવું હોય એ સફળતા છે..
-------------------------------

બીજા જોડે પણ એવીજ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે..
-------------------------------
એક કાગળ તેના નસીબ થી આસમાને ઉડે છે, પણ પતંગ તેની "કાબીલિયત" થી એટલે કે નસીબ સાથ આપે કે ના આપે પણ "કાબીલિયત" જરૂર સાથ આપે છે..
 -------------------------------

ખરીદ સકતે ઉન્હેં તો હમ અપની ઝીંદગી બેચકર ભી ખરીદ લાતે...
પર અફસોસ કુછ ચીજે કીમત સે નહિ કિસ્મત સે મિલતી હે...!!
 -------------------------------
ઘણા પ્રયાસો પછી પણ હું આ પાંચ વસ્તુ થી મોટી વસ્તુ શોધી શક્યો નથી..
૧) સમજણ થી મોટી સંપત્તી...!
૨) આપત્તિ થી મોટી પાઠશાળા...!
૩) માનવતા થી મોટો ધર્મ...!
૪) સમય થી મોટો મલમ...!
૫) માં-બાપ થી મોટા ભગવાન..!
 -------------------------------

થેંકયુ જય હો..

મેં એક છોકરી ની મદદ કરી તો તેને મને થેંકયુ કહ્યું..
મેં તેને કહ્યું થેંકયુ નહિ કહેવાનું આ લે મારો ફોન નમ્બર આને ત્રણ છોકરીઓને આપી દેજે અને એ ત્રણ ને કહેજે કે બીજી ત્રણ છોકરીઓને આપે..
 -------------------------------

ભીના વરસાદ ની કોમળ બુંદ મોકલું છુ...
આંખ તો ખોલ તને ઉજાસ મોકલું છુ..
પીડા પડી ગયા પ્રતીક્ષા ના પાંદડા..
અંતર થી તને ખુશ્બુ ભરી યાદ મોકલું છુ..
 -------------------------------

જીવન માં સમય ની સાથે ચાલવું પડે છે.
જે ના મંજુર હોય તે કરવું પડે છે.
રડવાનો અધિકાર પણ નથી આપતું આ જગત..
ક્યારેક લોકો ને બતાવવા પણ હસવું પડે છે..
 -------------------------------

ક્યાંક સબંધ બને છે તો ક્યાંક સબંધ તુટે છે..
પણ ખબર નથી "ક્યાંક સબંધ હોવા છતાં પણ કઈ ખૂટે છે."
-------------------------
 જયારે તમારો કોઈ મિત્ર ભૂલ કરે,
તો તેને ટેકો આપજો.
પણ એટલું યાદ રાખજો કે,
તમારો ટેકો માત્ર મિત્ર ને હોવો જોઈએ,
તેની ભૂલ ને નહિ.

------------------------
ભૂલ કરે તેને માણસ કહેવાય
ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને
જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કેહવાય
 

--------------------
" હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો.
કારણ કે, નસીબ તો એના પણ હોય છે, જેમના હાથ નથી હોતા."

 ------------------------
ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં
પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી

-------------------
જે વ્યકિત જતુ કરવાની ભાવના રાખે છે તેનુ કોઇ દિવસ કાંઇ જતુ નથી.
અને જે વ્યકિત ક્યારેય જતુ ના કરે તેનુ ક્યારેય કાંઇ બચતુ નથી!
 
 
 

 -------------------------------- 
 જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માગો છો તેના પર ફોકસ કરો તો તમે સારું કેપ્ચર કરી શકો છો 
----------------
સમયને જતા અને સંજોગોને બદલાતા ક્યાં સમય જ લાગે છે... 

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies