Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: અમારા વિશે
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

અમારા વિશે


ગુજરાતી સુવિચાર એ એક ગુજરાત ને લગતી તમામ માહિતી આપતી બ્લોગ સાઈટ છે જેના ધ્વારા આપ સૌ ગુજરાત ને લગતી તમામ માહિતી પ્રાપ્ત કરી શકો છો. અમારું કાર્ય બસ લોકો ને માહિતી પૂરું પડવાનું છે જેના થી ગુજરાતી લોકો ને ગુજરાત વિષે માહિતી પૂરી પડે.

આ બ્લોગ માં તમે ગુજરાત રાજ્ય ને લગતી તમામ માહિતીઓ જેવી કે ગુજરાત ની વસ્તી, ગુજરાત ના લોકો, ગુજરાત માં બોલાતી ભાષાઓ, ગુજરાત ના જોવાલાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય શહેરો, ગુજરાત ના વન અભ્યારણો, ગુજરાત ના મહાનુભાવો, ગુજરાત ના લેખકો, ગુજરાત ની કોલેજો,  વગેરે વિષે તમામ માહિતી તમે આ બ્લોગ પરથી મેળવી શકો છો.

આ ઉપરાંત તમે આ બ્લોગ માં ગુજરાતી ભાષા માં ગુજરાતી સુવિચાર, ગુજરાતી સુવાક્યો, ગુજરાતી શાયરી, ગુજરાતી કહેવતો, ગુજરાતી વાર્તા, ગુજરાતી જોક્સ, વગેરે મનોરંજન માટે પણ વાંચી શકો છો.

મિત્રો આપડે ગુજરાતી છીએ તોએક સારા ગુજરાતી બનીને અમને સાથ આપો તો આપડે આપડે આપડા ગુજરાત ને અને ગુજરાતીઓને વિશ્વભર માં આગળ લઇ લિયે..

ધન્યવાદ


No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies