કઢી
સામગ્રી
-અડધો લિટર ખાટી છાશ
-અડધો કપ બેસન
-બે ટીસ્પૂન ખાંડ
-એક ડાળી કઢી લીમડો
-અડધી ટીસ્પૂન રાઈ
-બે ટીસ્પૂન ઘી
-લાલ મરચુ
-હિંગ
-હળદર
-લીલા ધાણા
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું, હળદર, ખાંડ, મિક્સ કરીને ખીરુ બનાવો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉકાળો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા ગેસ પર 10 મિનિટ થવા દો. લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દો.

No comments:
Post a Comment