એરેન્જ મેરેજ એટલે
"તમે ચાલતા હો અને અચાનક નાગ બટકું ભરે"
લવ મેરેજ એટલે
"કોબ્રા ને શોધી ને એની સામે નાચીએ અને કહીએ આવ બકા મને બટકું ભયર"
-------------------------------------
થેંકયુ જય હો..
મેં એક છોકરી ની મદદ કરી તો તેને મને થેંકયુ
કહ્યું..
મેં તેને કહ્યું થેંકયુ નહિ કહેવાનું આ લે મારો
ફોન નમ્બર આને ત્રણ છોકરીઓને આપી દેજે અને એ ત્રણ ને કહેજે કે બીજી ત્રણ છોકરીઓને
આપે..
---------------------------
वो हमें बेवफा कहते हे तो कहते रहे!
.......................
.......................
वो हमें बेवफा कहते हे तो कहते रहे!
.......................
.......................
મમ્મી એ તો મને શીખવાડ્યું જ છે કે,
જે કે ને એ પોતે જ હોય....આપડે શું??
--------------------------------
આજ નો જોક : ઉત્તરાયણ સ્પેશ્યલ...
રજનીકાંત :
આજે મારી પાસે પતંગ છે.
ફીરકી છે.
ફીરકી પકડનાર છોકરી છે.
તલ ના લાડુ છે.
સિંગ ની ચીકી છે.
શેરડી પણ છે.
તારી પાસે શું છે?
નરેશ કનોડિયા : મોટા ભાઈ મારી પાસે "ધાબુ (અગાશી)" છે..
-------------------------
પપ્પુ જોર જોરથી બરાડા પાડતો હતો
''સીએમ નકામો છે..સીએમ નકામો છે..''
પોલીસે આ સાંભળ્યુ તો તેને બે લાત મારી ને કહ્યું,
''ચાલ પોલીસ સ્ટેશન..સીએમનું અપમાન કરે છે..''
પપ્પુ બોલ્યો, '' પણ સાહેબ હું તો કહેતો હતો MP નો સીએમ નકામો છે...''
પોલીસે બે લાત વધુ મારી અને કહ્યું, ''સાલા બેવકુફ બનાવશ. શું અમને ખબર નથી ક્યાંનો સીએમ નક્કામો છે... ''
-------------------------------------------
ભૂરો ક્લાસમાં હસી રહ્યો હતો....
એક છોકરી છોકરાને- ઉભો થઇ જા.! કોણ છે તુ ..??
ભૂરો- તુ કોણ છે?
છોકરીઃ હું મોનિટર છું
ભૂરો - હાહાહાહાહા.........તારો જમાનો ગયો, હવે એલસીડી આવી ગયા છે..........
------------------------------------------
જન્નત, ઇશ્કજાદે અને રાંઝણા....આ ત્રણ ફિલ્મોમાંથી તમને શું શિક્ષા મળે છે....????
.
.
.
.
.
..
.
.
.
એ જ કે.......
'ઝોયા' નાંમની છોકરીને પ્રેમ ન કરતા, કેમ કે જેણે પણ 'ઝોયા' સાથે પ્રેમ કર્યો છે, એ જરૂર મર્યો છે...!!!!
---------------------------------
બાપુ એક છોકરી સાથે ‘ડેટ’ પર ગયા. ડિનર લીધા બાદ
બાપુઃ મારે તને એક વાત કરવી છે. તુ નારાજ તો નહીં થાય ને?
છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને
બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ?
-----------------------------------
ભિખારી(કાર ચાલકને): સાહેબ, પરિવારથી દૂર થઈ ગયો છું, તેને મળવા માટે 150 રૂપિયાની જરૂર છે...
કાર ચાલક: ક્યાં છે તારો પરિવાર?
ભિખારી: પીવીઆરમાં 'વિશ્વરૂપમ્' ફિલ્મ જોઈ રહ્યો છે....હાહાહાહા
-------------------------------
ત્રણ છોકરા ગપ્પા મારતાં હતાં...
પહેલો છોકરો : મારા પપ્પા એટલા ઊંચા એટલા ઊંચા કે ઉંચી-ઉંચી ઇમારત અડી લે.
બીજો છોકરો: બસ મારા પપ્પા એટલા ઊંચા એટલા ઊંચા કે ઉડતા વિમાન પકડી લે.
ત્રીજો છોકરો : બસ મારા પપ્પા તો તેનાથી પણ ઊંચા છે પણ આવા વાંદરા વેળા ના કરે.
-------------------------------
એક વખત છનાકાકા રેલવેમાં ઇન્ટરવ્યું આપવા ગયા..
રેલવે વાળાઓએ પ્રશ્ન પૂછ્યો..
કાકા, ટ્રેનમાં અકસ્માત બઉ થાય છે.. એને રોકવા માટે શું કરવું જોઈએ?
કાકા , પહેલા હસ્યા અને પછી બોલ્યા..
અરે ગાંડીનાઓ, "વચ્ચે બમ્પ મુકાવો બમ્પ.."
----------------------------
પતિ: લાલુભાઈના ઘરેથી બામ લઈ આવ...
પત્ની: તે લોકો નહીં આપે....
પતિ: હાં, તે તો કંજૂસ છે રહેવા દે...
કબાટમાંથી આપણું બામ જ આપ..

No comments:
Post a Comment