Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ગુજરાતી વિડિઓ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

ગુજરાતી વિડિઓ

ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત. _ગુજરાત રાજ્યમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત અને સામાજિક મોભા પ્રમાણેની હતી. વર્તમાન સમયમાં પણ અંહીંના ભાતિગળ મેળાઓમાં, લગ્ન તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં પાઘડી પહેરેલા પુરુષો જોવા મળે છે. ગુજરાતી લોકગીતો, વાર્તાઓ, કહેવતો વગેરેમાં પણ પાઘડીનો ઉલ્લેખ અવારનવાર થયેલો જોવા મળે છે.
ગુજરાતનું ગૌરવ વક્તવ્ય આપવાની એની કળાથી પ્રભાવિત થયા વિના રહી ન શકિએ.તો મિત્રો રાધા મહેતાના નવા વક્તવ્યના વિડિયો તમે યૂ ટ્યૂબ પર જોઈ શકશો જુઓ અને શેર કરો. પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.
ગમે તોજ શેર કરજો....
વધારે સારી વાતો વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ...
પેજ લાઈક કરવા માટે નિચેની લિંક પર કલિક કરો...!!
Like▶️ www.Fb.com/AajnoSuvichar
Blog▶️ www.gujaratigupshup.blogspot.in

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies