વઘારેલી રોટલી -
-3 નંગ રોટલી
-1 નંગ ટામેટું
-1 નંગ ડુંગળી
-1/2 કપ કાકડીના ટુકડા
-1/2 કપ કોથમીર
-1 કપ નાયલોન સેવ
-લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-ચાટ મસાલો સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ રોટલીને ક્રિસ્પી બનાવવા માટે તેને ઓવનમાં 2 મિનિટ માટે મૂકવી. ત્યાર બાદ આ રોટલીને પ્લેટમાં લઈને તેના પર ટામેટાં, ડુંગળી અને કાકડી પાથરવા. ત્યાર બાદ તેના પર લાલ મરચું પાવડર, બ્લેક મીઠું અને ચાટ મસાલો થોડોક છાંટવો. હવે તેની પર નાયલોન સેવ નાખો. છેલ્લે કોથમીર વડે ગાર્નિશ કરીને તૈયાર થયેલી મસાલા રોટી બાળકોને પીરસો.
------------------------------------------------------------------------------------------------------------

પનિર ટિક્કા મસાલા સામગ્રી: 250 ગ્રામ પનીર 2 કપ પાણી 3 નંગ ટમેટા 4 નંગ ડુંગળી 1/4 ટીસ્પૂન લીલા ઈલાયચીનો પાવડર 8 નંગ લવિંગ 1 ટીસ્પૂન કાળા મરી પાવડર 3 ટેબલસ્પૂન વેજીટેબલ ઓઈલ 2 ટીસ્પૂન આદુ-લસણ- મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1 ટીસ્પૂન જીરુ લીલા ધાણા, ગાર્નિશ માટે મીઠું, સ્વાદ અનુસાર રીત: - સૌ પહેલાં પનીરને છીણી લો. અને થોડાનાં ટુકડા કરી લો - ટમેટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેનો પલ્પ તૈયાર કરો. - એક પેનમાં તેલ ગરમ કરો. - તેમાં લવિંગ, જીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો. -તેમાં ક્રશ કરેલી ડુંગળી અને ટામેટાનો પલ્પ ઉમેરો - તેમાં ઈલાયચીનો પાવડર, મરી પાવડર, લાલ મરચાનો પાવડર, મીઠું, હળદર ઉમેરીને બરાબર હલાવો. - તેમાં ટમેટાનો પલ્પ મિક્સ કરીને 4-5 મિનીટ વધુ પકાવો. - હવે પાણી ઉમેરીને ઉકળવા દો. મધ્યમ આંચ પર ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો. -એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેમાં ધીમી આંચ પર પનીરનાં ટુકડા શેલો ફ્રાય કરો - હવે તેમાં છીણેલુ પનીર અને પનીરનાં ટુકડા ઉમેરો ત્યાર બાદ 1 મિનીટ કરતા વધુ ન પકાવો. - લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો. |
રસોઈ રેસીપી
ReplyDeletehttp://freshkook.com/gujarati-kadhi/