Friday, January 30, 2015
Wednesday, January 28, 2015
ક્રિસ્પી અને ચટપટા સાબુદાણા મૂંગ નગેટ્સની સરળ રેસિપી
સાબુદાણા મૂંગ પકોડા ખુબ જ ક્રિસ્પી હોય છે. અને સ્વાદમાં પણ
સ્વાદિષ્ટ લાગતા હોય છે. તમે આ પકોડાને કોઈ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ
સર્વ કરી શકો છો. ક્યારેક ટી ટાઈમ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો. અથવા
તો તમને ક્યારે પણ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવવાનું મન થાય તો તમે આ ડિશ
ચોક્કસથી બનાવી શકો છો. આ ડિશ બનાવવામાં પણ સરળ છે.
સામગ્રી-
Tuesday, January 27, 2015
Monday, January 5, 2015
Wednesday, December 31, 2014
સિંગ -વટાણાના પુડલા- Gujarati Rasoi
સામગ્રી-
-500 ગ્રામ લીલા વટાણા
-250 ગ્રામ સિંગ દાણા
-4 ચમચા ચણાનો લોટ
-1 વાટકી ખાટું દહીં
-2 ચમચી મરચાંની પેસ્ટ
-1 ચપટી હીંગ
-1 ચપટી હળદર
-3 ચમચા કોથમીર ઝીણી સમારેલી
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
પ્રથમ સિંગનાં ફોતરાં કાઢી બારીક વાટી લેવી. વટાણાને પણ બારીક વાટવા. બંને ભેગા કરી બધો મસાલો, ચણાનો લોટ અને દહીં નાખી ખીરું બનાવી ગરમ તવી ઉપર તેલ નાખી પાતળા પુડલા બનાવવા. ગરમ-ગરમ પુડલા ટોમેટો સોસ અથવા આંબલી-ખજૂરની મીઠી ચટણી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે.

સિંગની ચટણી - Gujarati Rasoi
સામગ્રી-
-1 વાડકી શેકેલી ફોતરા વગરની સિંગ
-2 લીલા મરચાં
-1 નાનો આદુંનો ટુકડો
-1 ચપટી જીરૂં
-1 નાની ચમચી લીંબુનો રસ
-11/2 ચમચી જેટલુ તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ સિંગ દાણાને પહેલા બારીક પીસી લો. પછી તેમાં મીઠું, લીલા મરચાં, આદુંનો ટુકડો અને ધણાજીરુ વગેરે બારીક પીસીને ઉમેરો. ત્યાર બાદ અન્ય મસાલા ઉમેરી પાણી નાંખો. પછી એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂં, લિમડાના પાનથી વઘાર કરો. રાઈ, જીરૂં, લિમડાના પાન, ચપટી હિંગ તતડી જાય એટલે આ ઘટ મિશ્રણ તેમાં નાંખીને થોડી વાર ઉકળવા દો. તૈયાર છે તમારી સિંગની ચટણી.

કડવી મેથી છે સ્વાસ્થ્ય માટે ગુણકારી, બનાવો આ 6 પ્રકારની રેસિપી!
શિયાળામાં મેથી ખાવાની સલાહ ઘરમાં મમ્મી, દાદી આપતા જ હોય છે. મેથીના વસાણાં પણ આ સિઝનમાં બનતા જ હોય છે. જો કે, મેથી કડવી હોવાના કારણે નાના બાળકો અને ઘણીવાર મોટાં પણ ખાવામાં આનાકાની કરતા હોય છે. તેથી જો તમે આ સિઝનમાં ઘરમાં મેથીની રેસિપી બનાવવા ઇચ્છતા હોય તો અહીં 6 પ્રકારની રેસિપી આપવામાં આવી છે. જે તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો.
મેથી મટર મલાઈ-
સામગ્રી-
-2 ઝૂડી મેથી(મધ્યમ કદનીઠ)
-3/4 કપ લીલા વટાણા
-1 મોટો નંગ ડુંગળી
-1/2 ઈંચનો પીસ આદું
-5થી 6 નંગ લસણ
-4 ટેબલ સ્પૂન તેલ
-1 ટી સ્પૂન લાલ મરચાંની પેસ્ટ
-1/2 આમચૂર પાઉડર
-1/2 ટી સ્પૂન તજ પાઉડર
-1/2 કપ તાજું ક્રીમ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
મેથીને બરાબર ધોઈને સમારી લો. લીલાં વટાણાને પણ ધોઈને નીતારી લો. ડુંગળીને ઝીણી સમારી લો. આદું-લસણની પેસ્ટ બનાવી લો. મેથીને ગરમ પાણીમાં બરાબર ધોઈ લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને બરાબર ચઢવા દો. ત્યાર બાદ મેથી નાખીને બરાબર હલાવીને ચઢવા દો. મેથી ચઢવા લાગે એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો. ત્યાર બાદ વટાણા અને લાલ મરચું નાખીને ફરીથી બરાબર હલાવો. પાંચેક મિનિટ સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ આમચૂર, તજ પાઉડર અને મીઠું નાખી બરાબર મીક્ષ કરી લો. ત્યાર બાદ ફરીથી ત્રણેક મિનિટ સુદી ચઢવા દો. છેલ્લે તેમાં ક્રમી નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે ગરમા ગરમ મેથી મટર મલાઈ. મોટા ભાગે પંજાબમાં ખવાતી આ ડીસને પરાઠા સાથે સર્વ કરવાથી તેનો ટેસ્ટથી ખાવાની મજા આવે છે.

Tuesday, December 30, 2014
Subscribe to:
Posts (Atom)