Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: પ્રેગ્નેન્સીથી લઈ ડાયાબિટીસ ને હાર્ટના રોગોમાં લાભકારી છે પનીર, જાણો 10 ફાયદા
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Monday, November 21, 2016

પ્રેગ્નેન્સીથી લઈ ડાયાબિટીસ ને હાર્ટના રોગોમાં લાભકારી છે પનીર, જાણો 10 ફાયદા

પનીર દૂધમાંથી બને છે. જેથી દૂધમાં રહેલાં બધાં જ ન્યૂટ્રિઅન્ટ્સ જેમ કે પ્રોટીન અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે. પનીરમાં ગુડ ફેટ હોય છે. જેથી તે વજન ઉતારવામાં મદદ કરે છે. ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે થનારા સાંધાના દુખાવામાં આરામ મળે છે. મોટી ઉંમરમાં પણ આ બહુ લાભકારક હોય છે. તેને ખાવાથી મોઢામાં સલાઈવા વધુ બને છે. જેનાથી ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે. પનીર અનેક પ્રકારના હોય છે. સાદું પનીર, મલાઈ પનીર, મસાલા પનીર, દહીંથી તૈયાર પનીર. મલાઈવાળા પનીરમાં કેલરી વધારે હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેથી ગાયના દૂધમાંથી બનેલ સાદું પનીર બેસ્ટ છે. તો આજે જાણી લો પનીર ખાવાના 10 શ્રેષ્ઠ ફાયદાઓ.












No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies