મેથીના ગોટા અને દાળવડા તો ઘરમાં બહું બનાવ્યાં હવે આપણે બનાવીશું ચાઈનીઝ ભજીયા.
સામગ્રી
૩/૪ કપ કોર્ન ફ્લોર
૩/૪ કપ મેંદો
૨ નંગ કેપ્સીકમ
૧ નાનું ફ્લાવર
૨ નંગ ગાજર
૨ નંગ ડુંગળી
સ્વાદ પ્રમાણે મીઠું
૧ નાનો કટકો આદુ
૫ થી ૬ કળીલસણ
૧ ટેબ.સ્પૂન વિનેગર
૧ ટી.સ્પૂન સોયા સોસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૨ ટેબ.સ્પૂન લીલું લસણ
તળવા માટે તેલ
રીત
૩/૪ કપ કોર્ન ફ્લોર
૩/૪ કપ મેંદો
૨ નંગ કેપ્સીકમ
૧ નાનું ફ્લાવર
૨ નંગ ગાજર
૨ નંગ ડુંગળી
સ્વાદ પ્રમાણે મીઠું
૧ નાનો કટકો આદુ
૫ થી ૬ કળીલસણ
૧ ટેબ.સ્પૂન વિનેગર
૧ ટી.સ્પૂન સોયા સોસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૨ ટેબ.સ્પૂન લીલું લસણ
તળવા માટે તેલ
રીત
- કોર્ન ફ્લોર અને મેંદો ભેગો કરો,તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર,આદુ -લસણ ની પેસ્ટ,ચીલી સોસ,સોયા સોસ અને વિનેગર અને લીલું લસણ નાખી હલાવી લો.
- જરૂર પ્રમાણે પાણી નાખી જાડું ખીરું તૈયાર કરો.
- હવે એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા શાક ને ખીરામાં બોળી તળી લો.
No comments:
Post a Comment