Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: સિંગની ચટણી - Gujarati Rasoi
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, December 31, 2014

સિંગની ચટણી - Gujarati Rasoi

સામગ્રી-

-1 વાડકી શેકેલી ફોતરા વગરની સિંગ
-2 લીલા મરચાં
-1 નાનો આદુંનો ટુકડો
-1 ચપટી જીરૂં
-1 નાની ચમચી લીંબુનો રસ
-11/2 ચમચી જેટલુ તેલ
-મીઠું સ્વાદાનુસાર



રીત-

સૌપ્રથમ સિંગ દાણાને પહેલા બારીક પીસી લો. પછી તેમાં મીઠું, લીલા મરચાં, આદુંનો ટુકડો અને ધણાજીરુ વગેરે બારીક પીસીને ઉમેરો. ત્યાર બાદ અન્ય મસાલા ઉમેરી પાણી નાંખો. પછી એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂં, લિમડાના પાનથી વઘાર કરો. રાઈ, જીરૂં, લિમડાના પાન, ચપટી હિંગ તતડી જાય એટલે આ ઘટ મિશ્રણ તેમાં નાંખીને થોડી વાર ઉકળવા દો. તૈયાર છે તમારી સિંગની ચટણી.

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies