શિયાળામાં મેથી ખાવાની સલાહ ઘરમાં મમ્મી, દાદી આપતા જ હોય છે. મેથીના વસાણાં પણ આ સિઝનમાં બનતા જ હોય છે. જો કે, મેથી કડવી હોવાના કારણે નાના બાળકો અને ઘણીવાર મોટાં પણ ખાવામાં આનાકાની કરતા હોય છે. તેથી જો તમે આ સિઝનમાં ઘરમાં મેથીની રેસિપી બનાવવા ઇચ્છતા હોય તો અહીં 6 પ્રકારની રેસિપી આપવામાં આવી છે. જે તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો.
મેથી મટર મલાઈ-
સામગ્રી-
-2 ઝૂડી મેથી(મધ્યમ કદનીઠ)
-3/4 કપ લીલા વટાણા
-1 મોટો નંગ ડુંગળી
-1/2 ઈંચનો પીસ આદું
-5થી 6 નંગ લસણ
-4 ટેબલ સ્પૂન તેલ
-1 ટી સ્પૂન લાલ મરચાંની પેસ્ટ
-1/2 આમચૂર પાઉડર
-1/2 ટી સ્પૂન તજ પાઉડર
-1/2 કપ તાજું ક્રીમ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
મેથીને બરાબર ધોઈને સમારી લો. લીલાં વટાણાને પણ ધોઈને નીતારી લો. ડુંગળીને ઝીણી સમારી લો. આદું-લસણની પેસ્ટ બનાવી લો. મેથીને ગરમ પાણીમાં બરાબર ધોઈ લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને બરાબર ચઢવા દો. ત્યાર બાદ મેથી નાખીને બરાબર હલાવીને ચઢવા દો. મેથી ચઢવા લાગે એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો. ત્યાર બાદ વટાણા અને લાલ મરચું નાખીને ફરીથી બરાબર હલાવો. પાંચેક મિનિટ સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ આમચૂર, તજ પાઉડર અને મીઠું નાખી બરાબર મીક્ષ કરી લો. ત્યાર બાદ ફરીથી ત્રણેક મિનિટ સુદી ચઢવા દો. છેલ્લે તેમાં ક્રમી નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે ગરમા ગરમ મેથી મટર મલાઈ. મોટા ભાગે પંજાબમાં ખવાતી આ ડીસને પરાઠા સાથે સર્વ કરવાથી તેનો ટેસ્ટથી ખાવાની મજા આવે છે.

No comments:
Post a Comment